• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

પ્રભસિમરન અને શ્રેયસ સામે મુંબઈ પરાજિત

અજેય પંજાબ કિંગ્સ પોઈન્ટ્સ ટેબલ પર ટોચ પર પહોંચ્યું

મુંબઈ, તા. 16 : પ્રભસિમરનના નોટઆઉટ 80 રન અને કૅપ્ટન શ્રેયસ અય્યરના 35 બોલમાં 66 રનના કારણે પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને વાનખેડેના મેદાનમાં સાત વિકેટથી પરાજિત કર્યું હતું. અત્યાર સુધી એક પણ મૅચ.......