લખનઊનો પાંચ વિકેટથી પરાજય
બેંગલુરૂ, તા. 15 : અનુભવી ફાસ્ટ બોલર જોસ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર સાથે યુવા બોલર રસિખ સલામના પ્રદર્શનને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ લખનઊ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટથી હરાવ્યુ હતુ. આ સાથે રનરેટના આધારે પાંચ મૅચમાં કુલ.....