• બુધવાર, 25 નવેમ્બર, 2026

એનવીડિયાની તેજી પાછળ વૈશ્વિક બજારોમાં જોરદાર તેજી જોવા મળી

મુંબઈ, તા. 24 : છેલ્લા કેટલાક સમયથી અમેરિકાની એનવીડિયા કંપનીના જેનસેન હુઆંગને કારણે અમેરિકાના અને વિશ્વનાં વિવિધ શૅરબજારોમાં મોટી ઊથલપાથલ મચી ગઈ છે. ચીની જાસૂસી વિવાદમાં સપડાયા બાદ જેનસેન હુઆંગે રાજીનામું આપતાં એનવીડિયાના શૅરના ભાવમાં મોટાં ગાબડાં પડયાં હતાં. જોકે રાજીનામું આપ્યાનાં બે સપ્તાહમાં જ હુઆંગ ફરીથી એનવીડિયાના પ્રેસિડન્ટ,....