• બુધવાર, 25 નવેમ્બર, 2026

ન્યૂ ઝીલૅન્ડનો ફાસ્ટ બૉલર ટિકનર બીજી ટેસ્ટની બહાર : ફિશરનો સમાવેશ

વેલિંગ્ટન, તા.24: ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર બ્લેયર ટિકનર સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજાને લીધે શુક્રવારથી ભારત વિરૂધ્ધ શરૂ થતાં બીજા ટેસ્ટની બહાર થઇ ગયો છે. તેના સ્થાને મેટ ફિશરનો કિવિઝ ટીમમાં સમાવેશ કરાયો છે. 33 વર્ષીય ટિકનરને પહેલા ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી ન હતી. ટિકનર ન્યુઝીલેન્ડ તરફથી 6 ટેસ્ટ રમ્યો છે. બીજી તરફ તેના સ્થાને સામેલ 27 વર્ષીય મેટ ફિશરે ઓગસ્ટ-202પમા....