• બુધવાર, 25 નવેમ્બર, 2026

મહારાષ્ટ્રની ખાંડ મિલોને નવજીવન આપવા માટે સરકારે સમિતિની રચના કરી

મુંબઈ, તા. 24 : હાલમાં મહારાષ્ટ્રનું સહકારી ખાંડ ક્ષેત્ર ઘણી બધી નાણાંકીય તકલીફોમાંથી પસાર થઈ રહ્યું છે. તેથી મહારાષ્ટ્ર સરકારે આ ક્ષેત્રની પડતીના કારણો શોધવા અને આ ક્ષેત્રની સર્વાંગી પ્રગતિનું આયોજન કરવા માટે સુગર કમિશનરના નેતૃત્વ નીચે એક સમિતિની રચના કરી છે. ઈ. સ. 2000માં 200 જેટલી સહકારી ખાંડ મિલો ચાલતી હતી જ્યારે હાલમાં 100 કરતાં પણ ઓછી ખાંડ મિલો ચાલી....