વૈભવની વિક્રમી બેવડી સદીથી 250 રનનો વિજય લક્ષ્યાંક માત્ર 14.2 ઓવરમાં હાંસલ કર્યોં
દોહા તા.24: વૈભવ સૂર્યવંશીના 53 દડામાં 28 છક્કાથી વિશ્વ વિક્રમી 204 રનની આતશી સદીની મદદથી ઇન્ડિયા એ ટીમે યૂએઇ વિરૂધ્ધ 214 દડા બાકી રહેતા 7 વિકેટે ધસમસતી જીત મેળવી રાઇઝીંગ સ્ટાર્સ એશિયા કપ વન ડે ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચી છે. વૈભવની રન રફતારથી ભારત એ ટીમે માત્ર 14.2 ઓવરમાં 3 વિકેટે 2પ4 રન કરી મેદાન પર રનનો ધોધ વહાવ્યો હતો. વૈભવ પહેલા દડાથી...