• બુધવાર, 25 નવેમ્બર, 2026

ભાયંદર કૉસ્ટલ રોડના કામમાં મૅન્ગ્રોવ્ઝને મોટા પાયે નુકસાન કરાતાં સ્થાનિકોમાં રોષ

પર્યાવરણનું નુકસાન બંધ નહીં કરાય તો જનઆંદોલનની ચીમકી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈના દરિયાકિનારા પર કૉસ્ટલ રોડ બાંધવામાં આવી રહ્યા છે. ભાયંદર (પશ્ચિમ)માં નેતાજી સુભાષચંદ્ર બોઝ મેદાન પાસે પણ કૉસ્ટલ રોડનું કામ ચાલી રહ્યું છે. અહીં મોટા પ્રમાણમાં મૅન્ગ્રોવ્ઝ અને પર્યાવરણનું રક્ષણ કરતાં વૃક્ષો આવેલાં છે એનું કૉસ્ટલ રોડના કામથી મોટા પાયે નુકસાન કરાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આથી સ્થાનિક રહેવાસીઓએ પર્યાવરણને નુકસાન....