બાંગ્લા સરકારે કહ્યું, હાથકડીમાં પરત આવશે
ઢાકા/નવી દિલ્હી, તા. 24 : છેલ્લાં બે વર્ષથી ભારતમાં રહેલાં બાંગલાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પહેલી જ વખત પોતાની વતનવાપસીની તારીખ જાહેર કરતાં કહ્યું કે, તેઓ 16મી ડિસેમ્બરે પોતાના દેશ પરત આવવા માગે છે. આ માટે તેમણે તારિક રહેમાન સરકારને વિમાન મોકલવા માંગ કરી હતી. જો કે, બાંગલાદેશ સરકારે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન હાથકડીમાં જ પરત આવી શકશે. હસીનાના પક્ષે 16 ડિસેમ્બરે....