સિરાજની પણ વાપસી થઇ શકે છે
ક્રાઇસ્ટચર્ચ, તા. 25 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો બીજો અને આખરી ટેસ્ટ તા. 27મીએ શુક્રવારથી શરૂ થશે. વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો રહ્યા બાદ ટીમ ઇન્ડિયાની નજર બીજો ટેસ્ટ જીતી શ્રેણી કબજે કરવા પર છે. ન્યુઝીલેન્ડ ટીમનું પણ આ જ લક્ષ્ય છે. બીજા ટેસ્ટમાં ભારતીય ટીમ સામે સૌથી મોટો પડકાર પ્લેઇંગ ઇલેવન પસંદ કરવાનો છે. પહેલા ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાને પડતા મુકવાના નિર્ણય ભારે પડયા હતા. ઝડપી બોલરોના વર્કલોડને......