• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

માનવતાના દુશ્મન હાફિઝ સઇદ, લખ્વી પાક.માં છૂટથી ફરે છે

મુંબઈ ઉપર આતંકવાદી હુમલાની 18મી વરસી

મુંબઇ તા. 25 (પીટીઆઇ): આર્થિક રાજધાની મુંબઇને હચમચાવી નાખનારા 26 નવેમ્બર, 2008ના આતંકવાદી  હુમલાના હેન્ડલર ઝબીયુદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુન્દાલ સામે તપાસ ચાલી રહી છે પરંતુ  મુખ્ય સુત્રધાર હાફિઝ સઇદ અને ઝકી -ઉર-રહેમાન લખ્વી, અન્ય કાવતરાખોરો સામે જાહેરનામું બહાર પડે તેની હજુ પણ  રાહ જોવાઇ રહી છે.  અબુ જુન્દાલે જ લશ્કર-એ-તોઇબાનાં 10 આતંકવાદીઓને હિન્દી શિખવાડ્યું હતું. માનવતાના આ દુશ્મનો........

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ