• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

યુપીમાં ઇન્ડિ ગઠબંધનમાં ભંગાણનાં એંધાણ : સપાની પ્રથમ યાદી બાદ કૉંગ્રેસ આક્રમક મૂડમાં

`અમે ભીખ નથી માગતા' - ઇમરાન મસૂદ

નવી દિલ્હી, તા. 25 (એજન્સીસ): સમાજવાદી પાર્ટી (જઙ) દ્વારા 2027 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની વાટાઘાટો વચ્ચે પાંચ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાતાં કૉંગ્રેસમાં તીવ્ર નારાજગી ફેલાઈ છે. દિલ્હીમાં બંને પક્ષો વચ્ચે બીજા રાઉન્ડની બેઠક પૂરી થયાના કલાકો બાદ જ અખિલેશ યાદવની પાર્ટીએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ