• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

રોકાણકારોના વિરોધ બાદ તાતા સ્ટીલ - એપીએલ એપોલો ડીલમાં ફેરફાર પર વિચારશે

મુંબઈ, તા. 25 : એપીએલ એપોલો ટયુબ્સ (એપીએલ)માં નિયંત્રક હિસ્સો ખરીદવાના પ્રસ્તાવિત સોદાની જાહેરાત બાદ શેરબજારમાં જોવા મળેલા તીવ્ર ઘટાડા અને રોકાણકારોની ચિંતાઓને પગલે તાતા સ્ટીલ હવે આ ડીલના માળખામાં ફેરફાર કરવા અંગે વિચારણા કરી રહી છે. બુધવારે એક મુલાકાતમાં તાતા સ્ટીલના મેનાજિંગ ડિરેક્ટર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ