નવી દિલ્હી, તા. 25 (એજન્સીસ) : ફ્રાન્સની જાણીતી લક્ઝરી બ્યુટી બ્રાન્ડ સિસ્લી પેરીસ સ્કીનકેર તથા મેકઅપ સેગમેન્ટમાં પણ પ્રવેશ કરશે. સિસ્લી એક પ્રીમિયમ બ્રાન્ડ છે. આ માટે એણે શોપર્સ સ્ટોપની ગ્લોબલ એસએસ બ્યુટી બ્રાન્ડ્સ લિમિટેડ સાથે ભાગીદારીના કરાર કર્યા છે. કંપની આગામી 18 મહિનામાં દેશના પ્રીમિયમ માર્કેટમાં પોતાની હેરકેર બ્રાન્ડ હેર રિટ્યુઅલ બાય સિસ્લી પણ લોન્ચ કરશે. મુંબઈમાં ગેલેરીઝ લાફાયેટ અને જુહુના શોપર્સ.....