મુંબઈ, તા. 26 (પીટીઆઇ): પાકિસ્તાન પ્રેરિત 26/11ના આતંકવાદી હુમલાની આજે 18મી વરસીના દિવસે મુંબઈગરાઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે જ ભાંગફોડિયા તત્વોને પોત પ્રકાશ્યું છે અને મુંબઈના કેટલાંક જાણીતા સ્થળો, સરકારી કચેરીઓ, પાલિકાભવન અને મહાનાયક અમિતાભ બચ્ચનના જલ્સા બંગલોને બૉમ્બ, ગ્રેનેડ અને ડ્રોનના હુમલાથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇમેલ મેયર રિતુ તાવડે અને પાલિકા કમિશનર......