બંધારણ દિવસે મોદીનો વિપક્ષ પર પ્રહાર
નવી દિલ્હી, તા. 26 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસરે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ પોતાની વેબસાઈટ પર પ્રકાશિત એક લેખમાં મોટો આરોપ લગાવ્યો છે કે, વિપક્ષની સૌથી મોટી પાર્ટી ઓબીસી અનામતમાં ઘટાડો કરીને મુસ્લિમોને અનામત આપવા માંગે છે. જો કે, તેમણે સીધું કોંગ્રેસ કે......