• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

નાલાસોપારામાં રીઢા બાઇક ચોર પાસેથી બે મોટરસાઈકલ જપ્ત

મુંબઈ, તા. 26 : નાલાસોપારા (પૂર્વ)થી ચોરાયેલી મોટરસાઈકલના ગુનાની તપાસ દરમિયાન પેલ્હાર પોલીસ સ્ટેશનના ગુના પ્રકટીકરણ દળે એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. નાલાસોપારા (પૂર્વ)ના ગૌરાઈપાડા નાકા, સંતોષભવન સ્થિત મુસ્કાન ઍપાર્ટમૅન્ટ પરિસરમાંથી યુનિકોર્ન મોટરસાઈકલ ચોરાઈ જતાં તા. 19 નવેમ્બર, 2026ના રોજ પેલ્હાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ