• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

કેતન પારેખની 91 દિવસની વિદેશ યાત્રાની અરજી કોર્ટે ફગાવી

રૂ. 27 કરોડ જમા ન કરાવવાનું ભારે પડયું

મુંબઈ, તા. 26 : મુંબઈની વિશેષ સેશન્સ કોર્ટે 2001ના શેરબજાર કૌભાંડના દોષિત અને ભૂતપૂર્વ સ્ટોકબ્રોકર કેતન પારેખની પરિવાર સાથે 91 દિવસના વિદેશ પ્રવાસે જવાની અરજી ફગાવી દીધી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ના રૂ. 27 કરોડ જમા કરાવવાના આદેશનું પાલન ન કરવા બદલ અને અગાઉ વિદેશ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ