• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ફડણવીસનો ત્રીજી અને ચોથી મુંબઈ સહિત ધારાવીના પુન: વિકાસનો મેગા પ્લાન

માળખાગત સુવિધાઓ પાછળ 100 અબજ ડૉલરના રોકાણનો લક્ષ્યાંક, મેટ્રો નેટવર્ક 300 કિમીનું કરાશે 

નવી દિલ્હી, તા. 26 (એજન્સીસ): મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ અને સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની કાયાપલટ કરવા માટે એક અત્યંત મહત્ત્વાકાંક્ષી વિઝન રજૂ કર્યું છે. અૉલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ અૉફ લોકલ સેલ્ફ-ગવર્નમેન્ટના શતાબ્દી વર્ષ નિમિત્તે મુંબઈમાં આયોજિત ત્રીજી વર્લ્ડ મેયર્સ કૉન્ફરન્સને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ