ઝી ટીવીના શો સા રે ગા મા પામાં સ્પર્ધા આગળ વધી રહી છે તેમ વધુ રોમાંચક બની રહી છે. આગામી એપિસોડ્સમાં સંગીતકાર બપ્પી લહિરીના અમર સંગીતની ઉજવણીથી લઈને બ્લાઈન્ડ ફેસ-અૉફ્ફ ચેલેન્જમાં સ્પર્ધકો વચ્ચે સીધો મુકાબલો જોવા મળશે. શનિવારના એપિસોડમાં જિમી જિમી અને યાદ આ રહા હૈ જેવાં ગીતો પર ઊર્જાસભર રજૂઆત સાથે શરૂઆત કરીને બપ્પી લહિરીને સંગીતમય અંજલિ આપશે. આગળ ગીત રંભા હો......