જાપાન અને ચીને ખોલ્યો મોરચો : ભારતે કહ્યું વાટાઘાટથી મતભેદો ઉકેલાશે
નવી દિલ્હી,તા.26 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ નીતિને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં ફરી એકવાર તંગદિલી છવાઈ ગઈ છે. ચીન, જાપાન સહિત અમેરિકાના 14 વેપારી ભાગીદાર દેશોએ નવા આયાત શુલ્ક લાદવાની યોજનાનો વિરોધ કર્યો છે. આ દેશોએ અમેરિકી વહીવટીતંત્રના એ આરોપને પણ ખોટો ગણાવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના દેશમાં જરૂરિયાત કરતાં વધુ માલનું ઉત્પાદન થઈ રહ્યું છે. ભારતે પણ આ આરોપને......