• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ઇલેવન પસંદગી મામલે ભારતીય ટીમ અવઢવમાં : આજથી બીજી ટેસ્ટ

સિરાજ, બરાડ અને જાડેજાને મોકો મળશે કે નહીં, તે નિશ્ચિત નહીં

ડબ્લ્યુટીસી ફાઇનલની આશા જીવંત રાખવા ન્યુ ઝીલૅન્ડ સામે ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં હરહાલમાં જીત જરૂરી

ક્રાઇસ્ટચર્ચ, તા.26 : ટીમ ઇન્ડિયાએ જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) ફાઇનલમાં જગ્યા બનાવવાની આશા જીવંત રાખવી હશે તો ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ શુક્રવારથી શરૂ થતાં બીજા અને આખરી ટેસ્ટ મેચમાં હરહાલમાં જીત નોંધાવવી પડશે. ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવન પસંદ કરવાના મામલે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ