30મીએ લોકસભા અને બીજી ડિસેમ્બરે રાજ્યસભા મળશે
કિરેન રિજિજુએ આપી માહિતી સરકારી કામકાજ માટે સત્ર બોલાવાયાનો દાવો
નવી દિલ્હી, તા. 26 : સંસદના ચોમાસુ સત્ર અંગે સતત ચાલી રહેલી અટકળો ઉપર પૂર્ણવિરામ લાગ્યું છે. સંસદના મોન્સુન સત્રની કામગીરી ફરીથી શરૂ થવાની છે. સરકારે લોકસભા અને રાજ્યસભાની બેઠક ફરીથી બોલાવવાનો અનુરોધ કર્યો છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ આ જાણકારી આપી હતી. રિજિજૂ અનુસાર લોકસભાની બેઠક 30 નવેમ્બર 2026ના રોજ રાજ્યસભાની બેઠક બુધવારે 2 ડિસેમ્બર 2026ના રોજ થશે. બન્ને સદનની કાર્યવાહી.....