• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે `રામાયણ'ની ટીમને અભિનંદન આપ્યા

નમિત મલ્હોત્રાની રામાયણ બૉક્સ અૉફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે ત્રણ અઠવાડિયાંમાં વિશ્વભરમાં 1743 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રામાયણની ટીમ સાથે મુલાકાત કરી અને તેમને ફિલ્મની સફળતા બદલ અભિનંદન આપ્યા. તાજેતરમાં ફિલ્મની ટીમ દિલ્હી ગઈ હતી અને ત્યાં તેમણે અમિત શાહ સાથે મુલાકાત કરી. મેકર્સે રામાયણના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તસવીરો શેર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ