નવી દિલ્હી, તા.26 : તિરુપરંકુંદ્રમ પહાડી ઉપર દીપ પ્રગટાવવાનાં વિવાદ સાથે જોડાયેલી બધી અવમાનના અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં 27મી નવેમ્બરે સુનાવણી ચાલશે. વાર્ષિક ઉત્સવમાં મંગળવારે તિરુપરંકુંદ્રમ પહાડ ઉપર સ્થિત ઉચિ પિલ્લૈયાર મંદિર ઉપર મહાદીપમ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો. જો કે ભાજપ સહિતનાં કેટલાક......