ગુરુનરના ટેસ્ટ પદાર્પણનો ભારતીય ટીમના બૉલિંગ કોચે સંકેત આપ્યો
ક્રાઇસ્ટચર્ચ, તા.26 : ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કલે સ્પષ્ટ કર્યું છે કે પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી તેનું કામ નથી. મારું કામ એ છે કે ભારતીય ઝડપી બોલર નવા કુકુબુરા બોલને પૂરી રીતે ફાયદો ઉઠાવે તેના પર.....