મુંબઈ, તા. 25 : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ આયાતકારો દ્વારા કરવામાં આવતા ફોરેન એક્સચેન્જ વ્યવહારો પર દેખરેખ વધુ તેજ કરી દીધી છે. બેન્કિગ ક્ષેત્રના બે વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર, વધારાના રોકડ અનામત (કેશ રિઝર્વ)ના નિયમોથી બચવા માટે કંપનીઓ જાણીજોઈને 20 લાખ ડૉલરની મર્યાદા કરતાં નાના.......