• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

અમેરિકા: હોર્ન આઈલૅન્ડ પાસે વિમાન તૂટતાં છ યાત્રીનાં મોત

જીવ ગુમાવનારામાં બે બાળક સામેલ

વોશિંગ્ટન, તા. 25 : અમેરિકાના મિસિસિપીમાં હોર્ન આઇલેન્ડ નજીક મંગળવારે બપોરે એક નાનું વિમાન સમુદ્રમાં ખાબકતાં બે બાળક સહિત છ લોકોનાં મોત થયાં છે. વિમાનમાં ચાર પુખ્ત વયના લોકો અને 8થી 10 વર્ષનાં બે બાળક સવાર હતાં. અમેરિકન કોસ્ટગાર્ડે તમામ છ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. અકસ્માત બાદ હાથ ધરવામાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ