• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

ફોર્મ વાપસની કોઈ જાદુઈ કીમિયો નહીં : લાથમ

કિવિ કૅપ્ટન બુમરાહને પડકારરૂપ બૉલર ગણાવ્યો

ક્રાઇસ્ટચર્ચ, તા.26 : ન્યુઝીલેન્ડનો કેપ્ટન ટોમ લાથમ સારી રીતે જાણે છે કે જસપ્રિત બુમરાહનો સામનો કરવો કોઈ આસાન ચુનૌતી નથી કારણ કે પહેલા ટેસ્ટના બન્ને દાવમાં લાથમ ખાતું ખોલ શક્યો ન હતો અને પહેલી ઓવરમાં જ બુમરાહનો શિકાર બન્યો હતો. ક્રાઇસ્ટ ચર્ચના હેગલે ઓવલ મેદાન પર સૌથી વધુ રન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ