મુંબઈ, તા. 26 : કફ પરેડ વિસ્તારમાં પેટ્રાલિંગ દરમિયાન બીટ માર્શલ ટીમે સતર્કતા અને સમયસૂચકતા દાખવીને અપહરણના ગુના સાથે સંબંધિત એક શખસને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ગેટ નંબર-7 નજીક ફરજ દરમિયાન કરાયેલી આ તત્પર કામગીરી બદલ પોલીસ કર્મચારીઓની સરાહના થઈ રહી છે. કફ પરેડ પોલીસ સ્ટેશનની બીટ માર્શલ ટીમ.......