આરબીઆઈ 60 ટન સોનું ભારત પરત લાવી
મુંબઈ, તા. 26 : ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ એપ્રિલથી સપ્ટેમ્બર 2026ના સમયગાળા માટેનો `મેનેજમેન્ટ ઓફ ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ' અંગેનો 47મો અર્ધવાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે. અહેવાલ મુજબ, છ મહિનાના આ સમયગાળા દરમિયાન ભારતનું કુલ વિદેશી હૂંડિયામણ $ 46.67 અબજ વધીને સપ્ટેમ્બર 2026ના અંતે $ 737.78 અબજ.....