• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

`ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં મનોજ બાજપેયી અને આશુતોષ રાણાનું મિલન

નેટફ્લિક્સના ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની પાંચમી સિઝનના આ શનિવારે પ્રસારિત થનારા એપિસોડમાં મનોજ બાજપેયી અને આશુતોષ રાણા સાથે જોવા મળશે. આ મિલાપની તૈયારી છેલ્લા બે મહિનાથી ચાલી રહી હતી. બે દિગ્ગજ કલાકારો, વર્ષોનો અનુભવ અને તેમની પાસે કહેવા માટે ઘણી બધી વાતો છે. શોમાં કપિલ દરેક પાત્રમાં ઊંડા ઊતરી જવાની આશુતોષની ક્ષમતાની વાત છેડે છે. લોકો ઘણીવાર મજાકમાં કહે છે કે આશુતોષ રાવણને ખુદ મંદોદરી........

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ