• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

એ સમયે દુશ્મનને પાઠ ભણાવવા ઓછા વિકલ્પ હતા, આજે સ્થિતિ અલગ : ઍર ચીફ માર્શલ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 (પીટીઆઈ): નવેમ્બર હુમલા સમયે ભારત પાસે આતંકવાદી ષડયંત્ર કરનારા દુશ્મનોને પાઠ ભણાવવા માટે મર્યાદિત વિકલ્પો હતા, પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. ઉરી, પુલવામા અને પહેલગામ હુમલા બાદ ભારતે સખ્તાઈથી વળતો જવાબ આપ્યો છે, તેમ ઍર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે ગુરુવારે જણાવ્યું હતું. એક કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે તે હુમલો સમગ્ર દેશ માટે પરીક્ષા......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ