• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

આંગણવાડી કાર્યકરોના પ્રોત્સાહન ભથ્થાંના માપદંડોમાં ફેરફાર

મુંબઈ, તા. 25 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે આંગણવાડીના કાર્યકરો અને મદદનીશોને આપવામાં આવતા માસિક પ્રોત્સાહન ભથ્થાંના પાત્રતાના માપદંડોમાં સુધારો કર્યો છે. પાત્ર સભ્યોની સંખ્યામાં વધારો કરવાના હેતુથી માપદંડમાં ફેરફાર કરાયા છે, એમ મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ જણાવ્યું છે. મહારાષ્ટ્ર સરકારની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આંગણવાડી કાર્યકર અને હેલ્પરો દસમાંથી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ