• બુધવાર, 25 નવેમ્બર, 2026

`જો બચે હૈં સંગ સમેટ લો' પર પ્રતિબંધની માગ સાથે વડા પ્રધાનને પત્ર

ફવાદ ખાન, માહિરા ખાન, હાનિયા આમિર અને સનમ સઈદ જેવા કલાકાર ધરાવતી પાકિસ્તાની સિરીઝ જો બચે હૈં સંગ સમેટ લોની નેટફ્લિક્સ પર ચોથી ડિસેમ્બરે રજૂ થવાની છે. હવે ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ ઍસોસિયેશન (એઆઈસીડબ્લ્યુએ)એ આ સિરીઝ પર પ્રતિબંધ મૂકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જોકે, નેટફ્લિક્સે હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે આ સિરીઝ ભારતીય દર્શકો માટે....