• બુધવાર, 25 નવેમ્બર, 2026

શરદ પવારે રાજકારણમાં ઘણી `શરદ'ઋતુ જોવાની બાકી

શરદ પવાર નિવૃત્ત થવાના અહેવાલો સુપ્રિયા સુળેએ નકાર્યાં

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 24 : રાષ્ટ્રવાદી (શરદ પવાર) કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએમાં સામેલ થવાની અને રાષ્ટ્રવાદીનાં બંને જૂથોના વિલીનીકરણની ચર્ચા વચ્ચે રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના અધ્યક્ષ શરદ પવાર આવતી 12મી ડિસેમ્બર તેમના જન્મદિને રાજકીય સંન્યાસની ઘોષણા કરશે એવા અહેવાલોને તેમનાં દીકરી અને સાંસદ સુપ્રિયા સુળેએ ભારપૂર્વક નકારી કાઢતાં જણાવ્યું છે કે આ બાબતનો નિર્ણય લોકો.....