થાણે, તા. 24 (પીટીઆઈ) : ભિવંડીમાં શોરમા આરોગવાથી એક ગર્ભવતી મહિલા સહિત 17 વ્યક્તિને ખોરાકી ઝેરની અસરના કારણે હૉસ્પિટલમાં દાખલ કરાયાનું અધિકારીઓએ કહ્યું હતું. ભિવંડી પાલિકાના આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે વણઝારપટ્ટી નાકા વિસ્તારની એક ઇટરીમાં સોમવારે રાત્રે શોરમા વાનગી આરોગવાથી 11 વ્યક્તિને ખોરાકી ઝેરની અસર થયાની શંકા છે. કેટલાક લોકો એકસાથે આ....