• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

દુકાળરાહત માટે ભંડોળ : બિનઆવશ્યક માળખાકીય યોજનાઓ સ્થગિત

મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્ર સરકારે લાખો લોકો અને પશુધન માટે પીવાનાં પાણીની ઉપલબ્ધતામાં સુધારો લાવનારા પ્રોજ્કેટસ તરફ વધુ ભંડોળ વાળવાના પ્રયાસોના ભાગરૂપે તમામ બિનઆવશ્યક બાંધકામ કાર્યો સ્થગિત કરી દીધાં છે. રાજ્ય હાલમાં ઇતિહાસના સૌથી ગંભીર દુકાળમાંના એકની ઝપેટમાં છે. જાહેર પ્રોજેક્ટસને સ્થગિત કરવાના નિર્ણયની દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રીતે પાણી સંબંધિત કાર્યો માટે જિલ્લા વાર્ષિક યોજના (ડીપીએ) હેઠળ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ