નવી દિલ્હી, તા. 25 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બુધવારે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને ડાક સેવાને મજબૂત કરવા માટે પાંચ મહત્ત્વના નિર્ણયો કર્યા હતા. સરકાર આ યોજનાઓ ઉપર કુલ 19,934 કરોડ રૂપિયા ખર્ચ કરશે. નિર્ણયમાં આસામના સિલચરમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી, તમિલનાડુના કામરાજાર પોર્ટમાં બીજું કન્ટેનર ટર્મિનલ.....