• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

ભારતે પચીસ ટકા અને ચીને 40 ટકા ટેરિફ ચૂકવવો પડશે

ટ્રમ્પે 14 દેશો પર લાદ્યો નવો ટેરિફ દર

તમામ દેશ સસ્તા દરે સામાન વેચતા હોવાથી અમેરિકી કંપનીઓને નુકસાનનો આરોપ

વોશિંગ્ટન, તા. 25 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભરોસો કરવા જેવો નથી. વિશ્વના વેપાર જગતમાં ભારે ખળભળાટ મચાવી દેનારું પગલું ભરતાં ટ્રમ્પ પ્રશાસને ભારત સહિત 14 દેશો પર નવા ટેરિફની તલવાર વીંઝી દીધી હતી. ભારત સહિત સાત દેશો પર 25 ટકા ટેરિફ લગાવાશે, તો સૌથી મોટો ઝટકો ચીનને આપતાં જગત જમાદારે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ