• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

શૅરબજાર ફરી જોશમાં

સેન્સેક્ષ 1502 પૉઈન્ટ્સ અને નિફટી 602 પૉઈન્ટસ ઊછળ્યા

મુંબઈ, તા. 25 : મંગળવારની રજા બાદ બુધવારે ભારતીય શૅરબજાર બમણા જોશથી આગળ વધ્યું હતું. વૈશ્વિક બજારોની મજબૂતીની પાછળ ઓવરનાઈટ ગિફ્ટનિફ્ટી તેજીમાં હતો. આજે બજારમાં શરૂઆતથી જ આક્રમક વલણ હતું અને પસંદગીના શૅરોમાં રોકાણકારોએ મન મૂકીને ખરીદી કરી હતી. બૅન્કિંગ, એફએમસીજી અને આઈટીના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ