ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ ઍન્ડ સાયન્સિસએ એનિમેટેડ ફીચર્સ, ડૉક્યુમેન્ટરી ફીચર્સ અને ઇન્ટરનેશનલ ફીચર કેટેગરી માટે લાયક ફિલ્મોની યાદી જાહેર કરી દીધી છે, જે 99મા એકેડેમી એવૉર્ડ્સ (અૉસ્કાર)ની રેસમાં રહેશે. આ યાદીમાં ઇન્ટરનેશનલ ફીચર કેટેગરીએ એક નવો રેકૉર્ડ બનાવ્યો છે, કારણ કે આ વખતે 104 ફિલ્મોની પસંદગી થઈ છે. આ ઉપરાંત વધુ એક નવો રેકૉર્ડ ડૉક્યુમેન્ટરી કેટેગરીમાં.....