ચાર પ્રાંતોને નાના-નાના 12થી 15 ખંડમાં વિભાજિત કરીને વિપક્ષોને ખતમ કરી નાખવાની રાજકીય ચાલબાજી!
નવી દિલ્હી, તા.24: પાકિસ્તાનના સેનાધ્યક્ષ ફીલ્ડ માર્શલ આસિમ મુનીર દેશનો રાજકીય અને વહીવટી નકશો બદલવાની તૈયારીમાં છે. આ યોજના હેઠળ હાલના ચાર પ્રાંતોનું વિભાજન કરીને 12થી 15 નાના પ્રાંતો બનાવવાનો પ્રસ્તાવ ચર્ચામાં છે. આ યોજનાને વહીવટી વ્યવસ્થામાં સુધારો કરવા અને સરકારી સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. જોકે,....