મહારાષ્ટ્ર એક્ઝામ રિફૉર્મ પેનલે કરી ભલામણ
મુંબઈ, તા.24 (પીટીઆઈ) : પરીક્ષાઓમાં પેપરલીક થતાં રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે નિયુક્ત કરેલી પેનલે સખત કાયદાકીય જોગવાઈઓની ભલામણ કરી છે. પેનલે સાતથી દસ વર્ષની જેલ, ઓછામાં ઓછો રૂ. 10 કરોડનો દંડ, ગુનેગારોની સંપત્તિ જપ્ત કરી લેવાની અને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની ભલામણ કરી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. સિનિયર આઈએએસ અધિકારી વી. રાધાના નેતૃત્વમાં બનેલી કમિટીએ પોતાનો બીજો.....