પૂર્વ એરમાર્શલ સંજીવ કપૂરે આપેલી ચેતવણી : પરંપરાગત યુદ્ધનાં બદલે હવે વિસ્તરતું ફલક
નવી દિલ્હી, તા.24: રશિયાના સહયોગી દેશ લીબિયાના બેનગાઝી દરિયાકાંઠે ડ્રોન હુમલામાં રશિયન નૌકાદળનું કૉર્વેટ યુદ્ધજહાજ મર્કરીનું ડૂબી જવું દુનિયાભરના નૌકાદળો માટે મોટો બોધપાઠ છે. યુક્રેને આ હુમલો કરીને સાબિત કર્યું છે કે હવે કોઈ નૌકાદળ સામે લડવા માટે પોતાની પાસે નૌકાદળ હોવું જરૂરી નથી. તેના બદલે સસ્તા ડ્રોનની મદદથી પણ મોટાં-મોટાં દરિયાઈ જહાજોને દૂરથી જ દરિયામાં ડૂબાડી......