નવી દિલ્હી, તા.24: આઇપીએલ ટીમ પંજાબ કિંગ્સે બોલિંગ કોચ તરીકે પારસ મહામ્બ્રેની નિયુક્તિ કરી છે. જયારે રાજીવ કુમારને ફિલ્ડીંગ કોચ બનાવ્યા છે. પંજાબ કિંગ્સ ટીમ ગયા મહિલા બોલિંગ કોચ પદેથી જેમ્સ હોપ અને ફિલ્ડીંગ કોચ પદેથી બ્રેડ હેડિનને છૂટા કરી દીધા હતા. પારસ મહામ્બ્રે અને રાજીવ કુમાર હવે હેડ કોચ રિકી પોન્ટિંગની આગેવાનીમાં પંજાબ કિંગ્સના કોચિંગ સ્ટાફમાં કામ....