• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ઇન્ડિયા એ ટીમ માટે સંપૂર્ણ અને સંયમિત પ્રદર્શન જરૂરી

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ વન ડે ટુર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચવા આજે યુએઇ વિરુદ્ધ વિજય જરૂરી

દોહા, તા.23: એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સ વન ડે ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલની જગ્યા પાકી કરવા માટે મંગળવારે ઈન્ડિયા એ ટીમે હરહાલમાં યૂએઇ વિરૂધ્ધ વિજય હાંસલ કરવો પડશે. આ મહત્ત્વના મેચમાં ઇન્ડિયા એ ટીમના યુવા ખેલાડીઓએ તમામ મોરચે શાનદાર દેખાવ કરવો પડશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી શરૂ થશે. ઇન્ડિયા એ ટીમનો પાછલા મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 48 રને આંચકારૂપ પરાજય....