• બુધવાર, 25 નવેમ્બર, 2026

વાહનમાં દારૂ હોય તો પણ વીમો મળશે

થર્ડ પાર્ટી વીમા અંગે હાઈ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

ગુવાહાટી, તા. 23 : ગુવાહાટી હાઈકોર્ટે મોટર અકસ્માત વળતરના એક અત્યંત મહત્ત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતાં ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે, અકસ્માત સર્જનાર ટ્રકમાં ગેરકાયદેસર રીતે ગાંજો લઈ જવામાં આવતો હોવા છતાં, વીમા કંપનીએ પહેલાં મૃતકના પરિવારને વળતર ચૂકવવું પડશે. જોકે, કોર્ટે વીમા કંપનીને એવી છૂટ પણ આપી છે કે, તે વળતરની આ રકમ પાછળથી.....