• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ફવાદ ખાન- માહિરા ખાનની પાકિસ્તાની વેબ સિરીઝ નેટફ્લિક્સ પર

ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ વચ્ચે જ્યાં સરહદ પારના કલાકારોની બૉલીવૂડમાં એન્ટ્રી પર પ્રતિબંધ છે, ત્યાં હકીકત એ પણ છે કે ઓટીટી પર પાકિસ્તાની સિરિયલ્સ જોનારા ભારતીય દર્શકોની ભરમાર છે. હવે નેટફ્લિક્સ પર પહેલીવાર પાકિસ્તાની વેબ સિરીઝ જો બચે હૈં સંગ સમેટ લો આવવાની છે. ખાસ વાત એ છે કે તેમાં ફવાદ ખાન અને માહિરા ખાન લીડ રોલમાં છે. એટલું જ નહીં,.....