• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ડબ્લ્યુટીસી ફાઇનલની ભારતની રાહ વધુ કઠિન

ન્યૂ ઝીલૅન્ડ માટે પણ કપરાં ચઢાણ

નવી દિલ્હી તા.23: ન્યુઝીલેન્ડ વિરુદ્ધનો પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો જવાથી ટીમ ઇન્ડિયાની આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) ફાઇનલમાં પહોંચવાની રાહ કઠિન બની છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ માટે પણ હવે કપરાં ચઢાણ છે. ડબ્લ્યૂટીસી ફાઇનલની રહી-સહી આશા જીવંત રાખવા ભારતીય ટીમે હર હાલમાં બીજા ટેસ્ટમાં કિવિઝ ટીમને હાર આપવી પડશે. આ પછી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની શ્રેણી પણ કબજે કરવી....