• બુધવાર, 25 નવેમ્બર, 2026

સોનિયા ગાંધીનો પુસ્તકમાં વીર સાવરકરને બદનામ કરવાનો પ્રયાસ : પ્રપોત્ર સાત્યકી

કાનૂની નોટિસ ફટકારી બિનશરતી માફીની કરી માગણી

પુણે, તા. 23  (પીટીઆઈ) : `િબલોન્ગિંગ : અ જર્ની અૉફ લવ' પુસ્તકમાં સ્વાતંત્ર્ય વીર સાવરકર વિશેની ટિપ્પણી બદલ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી બિનશરતી માફી માગે કે સ્પષ્ટતા કરે એવી માગણી કરતી કાનૂની નોટિસ વીર સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે સોનિયા ગાંધીને મોકલાવી છે. સાત્યકી વતી એડવૉકેટ સંગ્રામ કોલ્હાટકરે મોકલાવેલી કાનૂની નોટિસમાં આરોપ કરાયો છે કે પુસ્તકમાં પાના....